નવું વર્ષ, નવી ખુશીઓ: બાળક રૂપી લક્ષ્મીનું સ્વાગત કરવાનો શુભારંભ!

નવું વર્ષ, નવી ખુશીઓ બાળક રૂપી લક્ષ્મીનું સ્વાગત કરવાનો શુભારંભ!

દિવાળી અને નવું વર્ષ એ આપણા માટે આનંદનો તહેવાર છે. પણ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમે સાચા અર્થમાં આનંદિત છો?

તમારા મન અને હૃદયમાં આજે પણ એક નિરાશા છે જે તમને અંદરથી સતાવી રહી છે અને તમારી માનસિકતા નબળી બનાવી રહી છે. એ છે સંતાન પ્રાપ્તિમાં નિષ્ફળતા!

તો આ નવા વર્ષના પાવન પર્વ પર Candor IVF સાથે તમારા પરિવારને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે શા માટે નવું વર્ષ એ સંતાન પ્રાપ્તિ માટે બેસ્ટ સમય છે:

જુની નિરાશાઓને અલવિદા અને નવી શરૂઆત

અગાઉ આપણે ચર્ચા કરી તેમ ઘણી બાબતો એવી હોય છે કે જે તમે લોકોને કહી શકતા નથી અને અત્યાર સુધી તમે ભલે સાચો નિર્ણય ન લઈ શક્યા હોય પણ આ દિવાળી અને નવું વર્ષ તમારા માટે ખુશીઓની વધામણી લઈને આવવાનું છે.

સકારાત્મક સંકલ્પ

સમાજમાં ઘણા લોકો નવા વર્ષના દિવસે કુટેવો છોડવાના અને સારી બાબતો શરૂ કરવાના સંકલ્પો લેતા હોય છે. પણ તમારા માટે મોટો સંકલ્પ એ જ છે કે માતૃત્વ અને પિતૃત્વ ની શરૂઆત કરવી. એટલા માટે જ Candor IVF તમારા આ સંકલ્પને હકારાત્મક પ્રતિભાવ સાથે પૂર્ણ કરવામાં મદદ કરે છે.

તહેવાર માં ફેમિલી સપોર્ટ

ખાસ કરીને તહેવારોના દિવસોમાં પરિવારનો સપોર્ટ ખૂબ જ સારો હોય છે એટલા માટે જ તમને ભાવનાત્મક ટેકો મળી રહે છે જેથી નવું વર્ષ IVF યાત્રા શરૂ કરવા માટે બેસ્ટ સમય છે.

આયોજન માટે પૂરતો સમય

આમ જોવા જઈએ તો જો તમે નવા વર્ષમાં ગર્ભ ધારણ કરવાનું વિચારી રહ્યા હો તો તમારી પાસે આખું વર્ષ રહે છે જેથી તમે તમારા સ્વાસ્થ્ય ની સારી સંભાળ રાખી શકો છો.

આવનારા સમયમાં સફળતાની ઉજવણી

જો તમે આ નવા વર્ષે IVF સારવાર લો છો તો, આવનાર તહેવારો અને આવનાર દિવાળી પર તમારા ઘરમાં એક સરસ મજાનું બાળક રમતું હશે જે તમારી ખુશીઓને બે ગણી કરે છે.

જીવનસાથી સાથે પ્રેમનું નવું બંધન

નવું વર્ષ એકબીજા સાથે અને ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથેના સંબંધો મોકળા બનાવવાનો સારો સમય છે. સંતાન પ્રાપ્તિની આ યાત્રામાં જીવનસાથી નો સપોર્ટ ખૂબ જ અગત્યનો છે. તો આ નવા વર્ષમાં એકબીજા નો સાથ આપવાનો સંકલ્પ લો અને પ્રેમના નવા બંધનની ફરીથી શરૂઆત કરો.

ખાલી વિચારો તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ બીજું કંઈ નહીં!!!

આઈવીએફ ની વાત આવે ત્યારે શા માટે Candor IVF ને જ પસંદ કરવું!

નિષ્ણાંત ડોક્ટરો અને વર્ષોનો અનુભવ

માત્ર સુરતનું જ નહીં આખા ગુજરાતનું બેસ્ટ IVF સેન્ટર

ઈમોશનલ અને પર્સનલ કેર

આધુનિક લેબોરેટરી અને ટેકનોલોજી વાળા સાધનો

આર્થિક રીતે પણ ફાયદો

સંપૂર્ણ નિદાન નું સોલ્યુશન

સમગ્ર પરિવાર માટે સપોર્ટ

હોસ્પિટલનું વાતાવરણ એકદમ તણાવરહિત

સમયને પ્રાથમિકતા આપતું એકમાત્ર IVF સેન્ટર

આપણે અગાઉ ચર્ચા કરી તેમ નવું વર્ષ એ નવા નવા સંકલ્પો લેવાનો સમય છે અને ખુશીઓ વધારવાનો સમય છે. ડોક્ટરોની સારવાર કરતા પણ મહત્વનું એ છે કે માતા અને પિતા માનસિક રીતે તણાવરહિત હોય અને એકબીજાને સારી રીતે સમજે અને ખુશીઓ વહેંચી શકે.


 

આ દિવાળી અને નવું વર્ષ તમારા જીવનમાં સંતાનરૂપી લક્ષ્મી લઈને આવે અને ખુશીઓનો વરસાદ કરે તેવી Candor IVF તરફથી હાર્દિક શુભકામનાઓ!



નિર્ણય લો, ભવિષ્યની ખુશીઓ વિશે વિચારો અને Candor IVF નો સંપર્ક કરો.

Blogs

IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું

IVF અને તમારી ઓફિસ: ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું?

જો તમે IVF ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો અથવા ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમારે નોકરી, ધંધો અથવા ઓફિસનું કામ છોડવાની જરૂર નથી.

Read More »
IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો: ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

આજના સમયમાં મોટાભાગના યુગલોની માનસિકતા એવી જોવા મળે છે કે પ્રેગ્નન્સી અથવા IVF દરમિયાન પ્રેમનો અભાવ અને સંબંધોમાં હળવાશ વધારે પડતી જોવા મળે છે.

Read More »
ગુજરાતમાં IVF ખર્ચ શું સારવાર ખરેખર સસ્તી બની રહી છે

ગુજરાતમાં IVF ખર્ચ: શું સારવાર ખરેખર સસ્તી બની રહી છે? Candor IVF સાથે જાણો 4 વૈજ્ઞાનિક રીતે ખર્ચ ઘટાડવાની રીતો

સાંભળો, હવે IVF ની વાત આવે ત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે આ આર્ટિકલ માં આપણે જાણવાના છીએ 4 રીતો જે તમને માનસિક રીતે તો ખરા જ પણ આર્થિક રીતે પણ ફાયદો કરાવશે.

Read More »