પિતા બનવાની આશા જીવંત છે: ફાધર્સ ડે પર Candor IVF નો બહુમૂલ્ય સપોર્ટ

The Importance of Pap Smear Tests_ Protecting Your Cervical Health.

પિતા એ દરેક બાળક અને કુટુંબ નો આધારસ્તંભ હોય છે. પિતૃત્વ ના પ્રેમ ની અન્ય કોઈ પણ વસ્તુ સાથે તુલના કરી શકાય એમ નથી. આ ફાધર્સ ડે પર આપણે એવા તમામ પિતાઓ ને યાદ કરવા છે, જેમણે પરિવાર માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું કર્યું છે. આ ઉપરાંત આજે ફાધર્સ ડે નિમીતે એવા પિતાઓ ને પણ યાદ કરવા છે જેઓ પિતા બનવાનું અમૂલ્ય સપનું જુએ છે. પણ પિતા બનવાની આશા ઘણી વખત સંઘર્ષ ભરેલી અને મુશ્કેલીઓ થી ભરપૂર હોય છે. Candor IVF આવા કપરા સમય માં સહયોગ આપીને દરેક પિતાઓ ને હિંમત આપે છે.

✓ પિતૃત્વ નું સ્વપ્નું: એક રચનાત્મક સફર

આજના સમાજની માન્યતા એવી છે કે વંધ્યત્વ ની વાત આવે ત્યારે સ્ત્રીઓ અથવા મહિલાઓ પર લોકોનું વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે. પણ ખરેખર એવું નથી, મહિલાઓ સાથે સાથે પુરુષો પણ આ યાત્રા માં ભાવનાત્મક અને માનસિક તંગદિલી એટલો જ સામનો કરે છે. અહીં કેટલાક સાઈન છે જે સમજવા જરૂરી છે.

1. કઈ બોલવું નહીં મૌન રહેવું 

પુરુષો તેમની ભાવનાઓ ને ખૂબ ઓછી વ્યકત કરે છે, જેથી વ્યંધત્વ અંગે ની ચિંતા, હતાશા ની લાગણી પોતાની અંદર જ દબાવી ને રાખે છે.

કઈ બોલવું નહીં મૌન રહેવું - image

2. અસહાયતા ની લાગણી

IVF સારવાર નો મોટો સમય મહિલા પર કેન્દ્રિત હોવાથી આવી પરિસ્થિતિ માં ઘણી વખત પુરૂષો પોતાને અસહાય સમજે છે.

3. જાણકારી નો અભાવ

પુરુષો જે ઘણી વખત વ્યંધત્વ અને IVF ની જાણકારી ન હોવાથી તેઓ મૂંઝવણ નો સામનો કરતાજોવા મળે છે.

જાણકારી નો અભાવ - image
કઈ બોલવું નહીં મૌન રહેવું - image
જાણકારી નો અભાવ - image

✓ Candor IVF સાથે દરેક પુરુષો ની પિતા બનવાની આશા જીવંત છે, તેઓ એકલા નથી!

અહીં એક વાત તો પાક્કી છે કે દરેક પુરુષ ને પિતા બનવાનો અનહદ આનંદ પ્રાપ્ત કરવાનો પૂરો અધિકાર છે. અમારા નિષ્ણાંત ડોક્ટરો તમારી માટે હાજર જ છે.

અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ?

વ્યક્તિગત સારવાર યોજનાઓ

વ્યક્તિગત સારવાર યોજનાઓ - image

રોગ અને પ્રોબ્લેમ પાછળ જે પણ કારણ હોય અમે આમ ને આમ ટ્રીટમેન્ટ કરતા નથી, પ્રોપર યોજના બનાવીને સારવાર કરીએ છીએ. જેમાં લાઇફસ્ટાઇલ માં ફેરફાર, દવાઓ જેવા પરિબળો શામેલ છે.

વ્યાપક નિદાન

વ્યાપક નિદાન image

ડૉ. જયદેવ ધામેલિયા, ડૉ. શિવાની શાહ, ડૉ. ધવલ અને ડૉ. ભાવેશ પટેલ જેવા નિષ્ણાંતો સ્ત્રીઓ સાથે તો ખરા જ પણ, દરેક પુરુષો સાથે અડીખમ ઉભા છે. શુક્રાણુ પરીક્ષણ અને અન્ય જરૂરી પરીક્ષણ કરે છે.

ઇમોશનલ સપોર્ટ

ઇમોશનલ સપોર્ટ image

આપણે જાણીએ છીએ કે IVF ટ્રીટમેન્ટ પડકારજનક હોય શકે છે. અમારી ટીમ તમને અને તમારા પાર્ટનર ને માનસિક રીતે તૂટવા દેતી નથી, મજબુત બનાવે છે.

કાઉન્સેલર અથવા સાયકોલોજિસ્ટ ની રોલ અદા કરે છે.

આધુનિક ટેકનોલોજી

Candor IVF ખાતે લેટેસ્ટ સુવિધા વાળી મશીનરી ના કારણે સારવાર એકદમ સરળ બને છે. જેમાં આધુનિક લેબોરેટરી, માઇક્રો TESE સમાવિષ્ટ છે.રો.

તો શું તમે પણ એક પુરુષ છો અને પિતા બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો?

તો હવે અહીં પિતા બનવું આસાન છે. પિતા બનવાની આશા એક શક્તિશાળી આશા છે. તો હવે પોતાની જાત ને વંચિત ન રાખો. બહુમૂલ્ય કન્સલ્ટેશન માટે Candor IVF નો સંપર્ક કરી અને પિતૃત્વ ના સપનાને સાકાર કરો.

Blogs

શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ IVF યાત્રામાં આસ્થા અને સારવારને કેવી રીતે સંતુલિત કરવા-1

શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ: IVF યાત્રામાં આસ્થા અને સારવારને કેવી રીતે સંતુલિત કરવા?

નમસ્કાર મિત્રો! આજે આપણે સૌ જાણીએ જ છીએ કે જમાનો ભલે વિજ્ઞાન નો હોય પણ શ્રદ્ધા માં માનનારા લોકો પણ ઘણા છે. ભલે પછી ગમે તે વિષય હોય. આમાંનો જ એક વિષય છે સંતાનપ્રાપ્તિ.

Read More »
IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું

IVF અને તમારી ઓફિસ: ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું?

જો તમે IVF ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો અથવા ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમારે નોકરી, ધંધો અથવા ઓફિસનું કામ છોડવાની જરૂર નથી.

Read More »
IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો: ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

આજના સમયમાં મોટાભાગના યુગલોની માનસિકતા એવી જોવા મળે છે કે પ્રેગ્નન્સી અથવા IVF દરમિયાન પ્રેમનો અભાવ અને સંબંધોમાં હળવાશ વધારે પડતી જોવા મળે છે.

Read More »