સાંભળો, હવે IVF ની વાત આવે ત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે આ આર્ટિકલ માં આપણે જાણવાના છીએ 4 રીતો જે તમને માનસિક રીતે તો ખરા જ પણ આર્થિક રીતે પણ ફાયદો કરાવશે.
હરીફાઈ વાળુ જીવન, સામાજિક ટેન્શન, સોશિયલ મીડિયા, અસાત્વિક આહાર ના લીધે આજે માણસ ના સમગ્ર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો પહોંચી રહી છે. ખાસ કરીને એવા યુગલો જે માતૃત્વ કે પિતૃવ ની રાહ જોઈ રહ્યા હોય.જો તમને પણ એવું લાગતું હોય કે IVF સારવાર એટલે ખર્ચો વધી જશે અને આ વિચાર થી IVF થી દૂર ભાગો છો તો હવે તમારા આ સવાલ નો જવાબ Candor IVF આસાની થી આપી દેશે.
Candor IVF નો પ્રાથમિક ધ્યેય એ જ છે જે તમારી IVF ટ્રીટમેન્ટ પ્રથમ પ્રયાસ માં જ સફળ બને.જેથી તમે બિનજરૂરી ખર્ચ ઘટાડી શકો.
આવો જાણીએ IVF ખર્ચ ઘટાડવાની 4 વૈજ્ઞાનિક રીતો:
આખા ગુજરાત માં અને ખાસ કરીને સુરત માં, Candor IVF માત્ર સારવાર જ કરતું નથી પણ પેશન્ટ માટે આ ટ્રીટમેન્ટ બજેટ ફ્રેન્ડલી કઈ રીતે બની શકે એ માટે પણ અમે ભાર મૂકીને વિચાર કરીએ છીએ.
1) PGT દ્વારા નકામા પ્રયાસો ટાળવા
ઘણી વખત એવું બનતું હોય છે કે, ગર્ભ માં આનુવંશિક ખામીઓ ને કારણે પ્રક્રિયા નિષ્ફળ જતી હોય છે. આ સમયે PGT દ્વારા પહેલેથી જ ચકાસણી કરીને ખામીઓ ને પકડી શકાય છે. આમ કરવાથી પ્રથમ પ્રયાસ માં સફળતા નો દર 80% સુધી વધી જાય છે. પરિણામે વધારાનો ખર્ચ થતો નથી.
2) પર્સનલાઇઝ દવા પ્રોટોકોલ
દરેક વ્યક્તિઓ ની તાસીર અલગ અલગ હોય છે જેથી જે દવા એક પેશન્ટ ને લાગુ પડે છે તે બીજા પેશન્ટ ને લાગુ ન પણ પડી શકે. એટલા માટે ડૉક્ટર ની સલાહ મુજબ તાસીર મુજબ હળવી દવાઓ ખરીદી નકામો ખર્ચો ઘટાડી શકાય છે.
3) સ્પર્મ ફ્રીઝિંગનું આયોજન
એક વખત સફળ IVF કારવ્યા બાદ જો દંપતી આવનારા ભવિષ્ય માં બીજું બાળક ઈચ્છે છે તો આખી પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર નથી. ફ્રીઝિંગ કરેલું સ્પર્મ ઉપયોગી બને છે. જેનાથી 70% ખર્ચ ઘટી જાય છે.
4) તણાવ નિયંત્રણ અને કાઉન્સેલિંગ
ખૂબ વધારે તણાવ કે ચિંતા હોર્મોનલ સંતુલન ઘટાડી શકે છે. Candor IVF ના નિષ્ણાંતો માત્ર ક્લિનિકલ સારવાર જ નહીં પરંતુ ભાવનાત્મક ટેકો અને કાઉન્સેલિંગ પણ પૂરું પાડે છે. જેથી પેશન્ટ માનસિક રીતે મજબૂત બની શકે અને પ્રથમ પ્રયાસ માં જ સફળતા મળે.
જો તમે IVF સારવાર કરાવવા માંગતા હોવ અને સાથે બજેટ ફ્રેન્ડલી પણ વિચારી રહ્યા હોવ તો Candor IVF તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.
આજે જ સંપર્ક કરો અથવા વેબસાઇટ ની મુલાકાત લો અને માતૃત્વ કે પિતૃત્વ ના સપનાને પૂર્ણ કરો.





