પિતૃત્વનું સ્વપ્ન અને આયુષ્ય: 40 વર્ષથી વધુ ઉંમરના દંપતીઓ માટે IVF!

પિતૃત્વનું સ્વપ્ન અને આયુષ્ય 40 વર્ષથી વધુ ઉંમરના દંપતીઓ માટે IVF!

તાજેતર માં જ આપણે જોયું કે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા ના માતા પિતા એ 59 વર્ષ ની ઉંમરે IVF પ્રકિયા થી બાળક ને જન્મ આપ્યો. આ કોઈ ચમત્કાર નથી, આશાવાદી માનસિકતા નું પરિણામ છે. ઘણા દંપતિઓ એવું માને છે કે, 40 વર્ષ પછી ગર્ભધારણ કરવું પડકારરૂપ છે. પણ દર વખતે તમે સાચા હોતા નથી. ઉંમર એ માત્ર આંકડો જ છે, પિતૃત્વ નું સપનું કોઈ પણ ઉંમરે સાકર થઈ શકે છે.

CANDOR IVF સાથે અશક્ય પણ શક્ય.

હાર ન માનો, અમે તમારી સાથે છીએ.

આધુનિક સુવિધાઓ

Candor IVF માં ટ્રીટમેન્ટ ના ઘણા આધુનિક સાધનો ઉપલબ્ધ છે. જે સારવાર ને એકદમ સરળ બનાવે છે. અમે PGT જેવી ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ. જેથી સફળતા ના ચાન્સ વધી જાય છે.

પર્સનલ કેર

વધુ સંખ્યામાં પેશન્ટ હોવા છતાં Candor IVF દરેક વ્યક્તિ પર પર્સનલ ધ્યાન આપી ને તેમનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આ જ બાબત અમારી અમને અલગ બનાવે છે.

માનસિક અને ભાવાત્મક સપોર્ટ

અમારી કાઉન્સેલિંગ ટીમ દરેક પેશન્ટ માટે ખડે પગે હાજર છે. જેથી તમે સકારાત્મક માનસિકતા સાથે IVF ની યાત્રા ને પૂર્ણ કરી શકો છો.

અમારી અમારી પાસે એવા ઘણા પેશન્ટો છે જેઓ 40 વર્ષ વટાવી ગયા હોવા છતાં પણ ગર્ભધારણ કર્યું છે. જો તમે પણ 40 વર્ષથી વધુ ઉંમરના હોવાને પિતૃત્વ અને માતૃત્વ ધારણ કરવાનું સ્વપ્ન જોતા હોય તો નિરાશ થશો નહીં.

CANDOR IVF સાથે જાણો કે કયા ઓપ્શન ઉપલબ્ધ છે.

Blogs

નવા વર્ષનો સંકલ્પ Candor IVF સાથે અધૂરા પરિવારને પૂર્ણ કરી પિતૃત્વનું સુખ મેળવો

નવા વર્ષનો સંકલ્પ: Candor IVF સાથે અધૂરા પરિવારને પૂર્ણ કરી પિતૃત્વનું સુખ મેળવો.

શું તમે આવનારા નવા વર્ષ ની શરૂઆત યાદગાર બનાવવા માંગો છો?, શું આ વર્ષે તમારું મુખ્ય લક્ષ્ય તમારા પરિવારને પૂર્ણ કરવાનું છે?

Read More »