લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન એ માત્ર બે સાથીઓના દિલ નો જ નહી, પરંતુ બે સપનાઓ નો મેળાપ છે. લગ્ન ના થોડા વર્ષો પછી પોતાના ઘર માં કિકિયારીઓ ગૂંજી ઉઠે એવું દરેક દંપતીઓ ઇચ્છતી હોય છે. પણ ઘણી વાર આ યાત્રા સરળ નથી હોતી. આવી જ કંઈક કહાની દિવ્યેશ અને મહેકની છે.

 

દિવ્યેશ અને મહેકના લગ્નને આઠ વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો હતો આ આઠ વર્ષના સમયગાળામાં તેઓએ નવું ઘર ખરીદ્યું, સ્થિરતા મેળવી, જીવનમાં દરેક પ્રકારની મજા કરી પણ જ્યારે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો, ત્યારે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

 

મહેકને તો ડિપ્રેશન ફિલ થવા લાગ્યું હતું કારણ કે લગ્નને ઘણો સમય વીતી ગયો હતો અને આજુબાજુવાળા લોકો વારંવાર પૂછતા કે હવે ક્યારે ખુશ ખબર આપો છો? પણ મહેક પોતાના અંતરનો દર્દ કહે કોને!? ત્યારબાદ એક વખત સાંજે દિવ્યેશના મિત્ર કેનિલભાઈ ઘરે બેસવા આવ્યા. તેઓને આ બધી વાતની ખબર પડી. તેમણે તરત જ CANDOR IVF માં જવાનું કહ્યું. પ્રથમ વખત ડોક્ટરો સાથે ચર્ચા કરી તો ખબર પડી કે, અમારી આ તકલીફ ખૂબ જ સામાન્ય છે જો જરૂરી ટ્રીટમેન્ટ મળે તો આમાંથી બહાર નીકળી શકાય છે.

CANDOR IVF - નિરાશા થી આશા તરફ એક પગલું

અહીં અમને મળ્યું,

અનુભવી ડોકટરો નો સાથ

ઇમોશનલ સપોર્ટ

લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા સારવાર

પોઝિટિવ વાતાવરણ

થોડા મહિનાની સારવાર બાદ, પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમને ખબર નહોતી કે આ પલ ને અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ. તે અમારા જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. આજે અમે સુંદર બાળક સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ.

 

મેસેજ દરેક દંપતી માટે:

સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવે તો ચૂપ ન બેસો

સમયસર ડૉક્ટરનો સંપર્ક કરો

યોગ્ય સેન્ટર અને નિષ્ણાતની મદદથી માતૃત્વ શક્ય છે.

Blogs

નવા વર્ષનો સંકલ્પ Candor IVF સાથે અધૂરા પરિવારને પૂર્ણ કરી પિતૃત્વનું સુખ મેળવો

નવા વર્ષનો સંકલ્પ: Candor IVF સાથે અધૂરા પરિવારને પૂર્ણ કરી પિતૃત્વનું સુખ મેળવો.

શું તમે આવનારા નવા વર્ષ ની શરૂઆત યાદગાર બનાવવા માંગો છો?, શું આ વર્ષે તમારું મુખ્ય લક્ષ્ય તમારા પરિવારને પૂર્ણ કરવાનું છે?

Read More »