શું તમે આવનારા નવા વર્ષ ની શરૂઆત યાદગાર બનાવવા માંગો છો?
શું આ વર્ષે તમારું મુખ્ય લક્ષ્ય તમારા પરિવારને પૂર્ણ કરવાનું છે?
તો આ નવા વર્ષે Candor IVF સાથે તમારા પરિવાર ને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષ ની શરૂઆત હમેશાં એક નવા સંકલ્પ સાથે થાય છે. મુખ્ય વાત તો એ છે કે નવા વર્ષે લોકો ધન લાભ સંપત્તિ ઇચ્છે છે, પણ જે પરિવારો સંતાનસુખ થી વંચિત છે તેમનો સંકલ્પ પરિવાર ને પૂર્ણ કરવાનો હોવો જોઈએ.
તો હવે ખાલી વિચારતા જ રહેશો કે Candor IVF સાથે તમારા ઘરે ખુશીઓ લાવશો!
ફર્ટિલિટી નિષ્ણાતો માને છે કે સફળતા મેળવવા માટે સમય સૌથી મહત્વનો છે. ચાલો જાણીએ.
1) ઉંમર નું વધવું
સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે IVF ની સફળતાના ચાન્સ કરતા હોય છે. તો આ નવા વર્ષે તમારે તમારા પરિવારને પૂર્ણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
2) ઈમોશનલ શાંતિ
વધારે વિચારવાથી માનસિક શાંતિ માં અવરોધ ઊભો થાય છે જેથી સાચા સમયે સંકલ્પ લેવો ખૂબ જ જરૂરી છે અને આ સંકલ્પ માટે નવું વર્ષ એ બેસ્ટ સમય છે.
3) પ્લાનિંગ માટે બેસ્ટ સમય
નવા વર્ષ દરમિયાન તમારી પાસે આર્થિક રીતે પ્લાનિંગ માટે સમય બનાવવા માટેની પૂરતી તકો હોય છે માટે આ સમયને ચૂકવો જોઈએ નહીં.
Candor IVF, શા માટે તમારા સંકલ્પમાં ભાગીદાર છે?
જ્યારે સંતાનપ્રાપ્તિ ની વાત આવે ત્યારે Candor IVF નો સાથ સ્વાભાવિક છે.
દરેક માતા અને પિતાના ચહેરા પર ખુશી
Candor IVF ના સફળતાના આંકડા આમ તો તમે દરેક જગ્યાએ જોયા જ હશે. દરેક કેસને પર્સનલ ગણીને માતા અને પિતાના કાળજામાં ઠંડક વળે એવી શક્યતાઓ વધારીએ છીએ.
પરિવારના સભ્યોની આંખમાં ખુશીના આંસુ લાવવા માટેની ટેકનોલોજી
અમારી લેબોરેટરી આધુનિક મશીનરીથી સજ્જ છે. જેમાં ICSI અને PGT નો સમાવેશ થાય છે. ખાસ કરીને આ ટેકનોલોજી ગર્ભનો વિકાસ અને ગુણવત્તા વધારે છે. જેથી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
પોઝિટિવ વાતાવરણ અને સંવેદનશીલ સંભાળ
IVF એ માત્ર સારવાર નથી જેમાં ભાવનાત્મક ટેકો અને માનસિક સપોર્ટ મળવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે અમારે ડોક્ટરો તમને કપરા સમયમાં હિંમત જાળવી રાખવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
આ નવા વર્ષે તમારા IVF સંકલ્પને પૂર્ણ કરવાના 3 મહત્વપૂર્ણ પગલાં:
અનુભવી ડોક્ટરો સાથે પ્લાનિંગ કરો
હોસ્પિટલ અને ડોક્ટરો સાથેની પ્રથમ મુલાકાતમાં ડોક્ટર સાથે હંમેશા તમારી હેલ્થની સ્થિતિ, સારવારના વિકલ્પો અને સમયગાળો નક્કી કરો. ટૂંકમાં કહીએ તો, જેટલી સ્પષ્ટ યોજના એટલા સફળતાના ચાન્સ વધારે.
વધુ ન વિચારો
નવું વર્ષ એ ખુશીઓ લાવવા માટેનો બેસ્ટ સમય છે તેથી અત્યાર સુધી ભલે તમે વિચાર્યું પણ હવે પગલા લેવાનો સમય છે. જેથી હમણાં જ તમારું કન્સલ્ટેશન બુક કરો.
આ નવું વર્ષ તમારા આવનાર બાળક સાથે:
નવું વર્ષ તમને ખુશીઓ આપવા માટે તૈયાર છે પણ જો તમે સમયે પગલાં લેશો તો. Candor IVF નો સંપર્ક કરો અને જીવનમાં આનંદની શરૂઆત કરો.
નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ!





