આપણે જાણીએ જ છીએ કે આપણા શરીર ના એકેએક અંગ સમગ્ર સ્વાસ્થ્ય માં સંતુલન જાળવી રાખે છે. ખાસ કરીને IVF ની વાત કરીએ તો, પેટ નો ભાગ અને આંતરડા એ મહત્વના બની રહે છે. ઘણા પેશન્ટ એવા છે કે જેઓ વારંવાર IVF ની નિષ્ફળતા થી પરેશાન છે. જેના માટે આંતરડા માં રહેલા હાનિકારક બેક્ટેરિયા જવાબદાર હોઈ શકે છે.
ચાલો વધુ જાણીએ:
✓ આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે?
આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માં આંતરડા અગત્યનો ભાગ ભજવે છે. જેનાથી શરીર માં રોગો થવાની સંભાવના ઘટી જાય છે. પણ જો તેમાં બેક્ટેરિયા વધે તો સમસ્યાઓ આવી શકે છે. માત્ર પેટ ની જ નહી IVF પર પણ અસર કરે છે.
હવે તમને પ્રશ્ન થાય છે કે, આંતરડા અને IVF ને શું લેવાદેવા?
તો સાંભળો, આંતરડા એ સીધા યોનિમાર્ગ સાથે જોડાયેલ છે અને યોનિમાર્ગ ગર્ભાશય સાથે. અંત માં આ બેક્ટેરિયા છેલ્લે ગર્ભાશય પર અસર કરે છે. આ તમારો ગુપ્ત દુશ્મન બની શકે છે.
✓ Candor IVF ની સલાહ: બેક્ટેરિયા નું સંતુલન
અમારી સ્ટ્રોંગલી માનવું છે કે શરીર ના સંતુલન માટે દરેક પાર્ટ જવાબદાર છે. આ સમસ્યા ના સોલ્યુશન માટે અમે માઇક્રોબાયોમ ટેસ્ટ કરીએ છીએ. જે આંતરડા ની નાના માં નાની ખામી ને પકડે છે. જેના માટે અમે નીચેના પગલા લઈએ છીએ:
1) ડાયગ્નોસ્ટિક ટેસ્ટ
આંતરડામાં રહેલા બેક્ટેરિયાને પકડવા માટે અમે ખાસ માઇક્રોબાયોમ ટેસ્ટની સલાહ આપીએ છીએ જેનાથી તરત જ રાહત થઈ શકે છે.
2) આહાર સાથે જાળવણી
ખોરાક આવો જ ખાવો જોઈએ કે જે પાચન સરળતાથી થઈ જાય. જેથી અમે પેશન્ટને એવી સલાહ આપીએ છીએ કે લીલા શાકભાજી અને પૌષ્ટિક આહાર જેટલો તમે ખાશો એટલા સ્વસ્થ રહેજો અને બેક્ટેરિયા નું જોખમ ઓછું રહેશે.
3) પોઝીટવ જીવનશૈલી
યોગ અને મેડિટેશન નો સહારો લઈ સકારાત્મક અભિગમ વિકસે છે અને ગર્ભાશય કે યોનિમાર્ગ ના પર્યાવરણ માં સારો પ્રભાવ પડે છે.
Candor IVF માં અમે માનીએ છીએ કે IVF ની સફળતા માટે માત્ર શરીરનું બાહ્ય વાતાવરણ જ નહીં પણ આંતરિક વાતાવરણની સ્વચ્છતા પણ જવાબદાર છે તેથી આંતરડામાં રહેલી અને શરીરની અંદર એક પણ ખામી જો હોય તો તેને પકડીને અમે આ સારવારમાં ચોક્કસ સફળતા મળે તેની કાળજી રાખીએ છીએ.
IVF ટ્રીટમેન્ટ માટે તમારા શરીરને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો.




