જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?
આપણે ભણવામાં અવારનવાર વારસો અને વાતાવરણનો અભ્યાસ કર્યો જ છે. પરંતુ 21મી સદીમાં માણસની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આપનું ધ્યાન આવી બધી બાબતો પર રહેતું જ નથી. આજના સમયમાં મોટાભાગના મરાઠાનું ધ્યાન ખાવા પીવામાં, તણાવમાં કે પૈસા કમાવામાં જ હોય છે. શું તમને ખબર છે કે આપણી આજની લાઈફ સ્ટાઈલ ઉપર આપણા દાદા પરદાદાઓનો વારસો પણ અસર કરે છે. જેમકે એક એવું જીવન જીવતા હતા, તેમની લાઇફ સ્ટાઇલ કેવી હતી અને કેવા વાતાવરણમાં રહેતા હતા! ઘણીવાર એવું બને છે કે પતિ-પત્ની બંનેના રિપોર્ટ્સ નોર્મલ હોય, લાઈફસ્ટાઈલ હેલ્ધી હોય, છતાં IVF માં વારંવાર નિષ્ફળતા મળે છે. આવા કિસ્સાઓમાં, જવાબ તમારા જીવનમાં નહીં પણ તમારા વંશના ઈતિહાસમાં છુપાયેલો હોઈ શકે છે. Candor IVF માને છે કે જો આપણે આ વારસાગત અવરોધો ને સમજી લઈએ, તો સફળતાનો માર્ગ ઘણો સરળ બની જાય છે. ચાલો, વિજ્ઞાનના આ ગહન રહસ્યના પડો ખોલીએ અને જાણીએ કે કેવી રીતે તમારા પૂર્વજોનો ભૂતકાળ તમારા પિતૃત્વના ભવિષ્યને પ્રભાવિત કરી રહ્યો છે.
આપણા દાદા પરદાદા નો વારસો શું છે?
મનોવિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે કે વારસાના બે પ્રકાર હોય છે પ્રકટ વારસો અને અપ્રકટ વારસો. ટકટ વારસો એટલે કે આપણા આંખ વાળ નખ કે ચામડીનો રંગ. આ પ્રકટ વારસો એટલે કે આપણા દાદાઓનો જેવો સ્વભાવ, શરીરનું આંતરિક સ્વાસ્થ્ય. આવી બધી જૈવિક બાબતોની વાત આવે ત્યારે DNA ખાસ અસર કરતું હોય છે. જેમ જેમ પેઢીઓ બદલાય છે તેમ તેમ શુક્રાણુઓ અંડકોષ દ્વારા આગળ વધે છે.
આપણા દાદાની આદતો અને આજની જનરેશન ની ફર્ટિલિટી
જો આપણા દાદા લોકોએ ભૂતકાળમાં ગરીબી અથવા ગુણ ઓછા ગુણવત્તા યુક્ત ખોરાકનો સામનો કર્યો હોય તો તેની સીધી અસર પ્રજનન ક્ષમતા ઉપર પડી હોય છે. આગળ વધતા એ તેમના દીકરાઓ કે પોતાના પ્રજનન ક્ષમતા ઉપર પણ અસર કરી શકે છે.
ભારતના દાદાઓમાં ધુમ્રપાન કે ગાડીઓમાં છીંકણીનું વ્યસન જોવા મળતું હતું. આ બેસનના કારણે તેના પ્રજનન સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડી હોઈ શકે છે આગળ વધતા તે આજની આ પેઢીઓમાં પણ સ્પર્મ ની ગુણવત્તાને નબળી પાડી શકે.
શું આનો અર્થ એ છે કે આપણી IVF સારવાર પણ નિષ્ફળ જશે?
હા, આ એક મહત્વનો સવાલ છે! પણ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી આજની લેટેસ્ટ ટેકનોલોજી અને ડોક્ટરોનો કમાલ આ બધી બાબતોને નકારીને સફળ ગર્ભસ્થાપનની શક્યતાઓ વધારી રહી છે. જો તમે સારા વાતાવરણમાં રહો છો, માનસિક તણાવ ઓછો લો છો અને સારો ગુણવત્તા યુક્ત ખોરાક ખાવ છો અને તમે તમારા શરીરની કેર કરો છો તો આવી બધી બાબતોને ભુલાવીને એક નવું જીવન શરૂ કરી શકાય છે.
Candor IVF આ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરે છે?
કોઈપણ દંપતિ હોય અમે ગર્ભને ગર્ભાશયમાં મુકતા પહેલા તેનું જેનરિક ટેસ્ટિંગ પણ કરીએ છીએ જેથી કોઈપણ નુકસાન થવાની સંભાવનાઓ અથવા હાર્ડ આડઅસર હોય તો તરત જ ખબર પડી જાય. જો તમારા પરિવારમાં પણ પૂર્વજોનો આવો ઇતિહાસ હોય તો અહીં DNA ની ચોક્કસ તપાસ કરવામાં આવે છે. કોઈપણ સારવાર હોય ચોક્કસ ત્રણ મહિના દવાના પ્રોટોકોલ વગર શરૂ થતી નથી તેથી અમે દરેક યુગલોને આવો પ્રોટોકોલ આપીએ છીએ જેથી આગળ જતા કોઈ તકલીફ આવે નહીં.
અંત માં,તમારા પૂર્વજોનો વારસો તમારી ફર્ટિલિટીનો એક ભાગ હોઈ શકે છે, પણ તે તમારું નસીબ નથી. ૨૦૨૬ ના યુગમાં વિજ્ઞાન પાસે એ શક્તિ છે કે તે તમારા જીન્સના પ્રભાવને સમજીને તમને શ્રેષ્ઠ પરિણામ અપાવી શકે. જો તમને વારંવાર IVF માં નિષ્ફળતા મળી રહી હોય અથવા તમારા પરિવારમાં વંધ્યત્વનો ઇતિહાસ હોય, તો આ પૂર્વજોના વારસા ને સમજવાનો સમય આવી ગયો છે.
તમારા મનમાં કોઈ શંકા છે? તો આજે જ Candor IVF ના નિષ્ણાતો સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો અને તમારા વારસાને સફળતામાં બદલો.




