જાણો શું છે – BETA HCG REPORT In Gujarati | What is HCG report

આજે આપણે વાત કરીશું કે,જ્યારે આઇ.વી.એફ. સારવાર પછી પોઝિટિવ બીટા એચસીજી ટેસ્ટ આવે છે હા જી હા તે દિવસની ડોક્ટર અને પેશન્ટ બંને રાહ જોઈ રહ્યા હતા, જે દિવસ પરિણામનો દિવસ છે, આ દિવસે IVF નું રિજલ્ટ  મળે છે, બીટીએ એચસીજીનો દિવસ, આ દિવસ જ્યારે તમારો બીએટીએ એચસીજી ટેસ્ટ પોઝિટિવ આવે છે અને ડૉક્ટર તમને જણાવે છે કે તમે કંસીવ કરી ચુક્યા છો, આ ક્ષણે હવે આગળ શું કરવાનું છે? આ સમયે ઘણા બધો આનંદ થાય છે, સાથે સાથે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થાય છે. આગળની મુસાફરીને લઈને શું કરવું જોઈએ? શું ખાન-પાન રાખવાનું? ક્યા પ્રકારની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી પડશે? શું સંપૂર્ણ બેડ રેસ્ટ કરવો પડશે? સોનોગ્રાફી કેટલા દિવસે કરવાની રહેશે? આવા ઘણા બધા સવાલો મનમાં ઉઠે છે.

અને તે પણ સ્વાભાવિક છે, ત્યારબાદ જે દિવસે અમે અમારા ક્લીનીકમાં  Egg Retrieval ના દિવસ ને શુંત દિવસ માણીયે છીએ અને તે દિવસ થી 18માં દિવસ એટલે કે 18માં દિવસ પછી, Egg Pickup અમે  Beta HCG Test કરાવીએ છીએ, Beta HCGની વેલ્યુ જે હોવી જોઈએ તેટલી જ હોય અથવા તો 200 થી વધુ હોય તો તેને પોઝિટિવ પ્રેગનેંસી માનવામાં આવે છે અને આ વેલ્યુ ને સારી વેલ્યુ માનવામાં આવે છે,  આ કેસ માં આ વેલ્યુ 48 કલાકમાં બીજી વખત કરવામાં આવે છે BETA HCG હોર્મોન્સ એ એમ્બ્રોયસ થી બને છે એમ્બ્રોયસ ની જે બહારની કવરિંગ છે ત્યાંથી BETA HCG હોર્મોન્સ જન્મે છે તો જયારે આ એમ્બ્રોય ફરીથી પ્રસ્થાપિત થાય છે ત્યાંથી તે બરાબર વિકાસ પામે છે , એટલે કે પ્રેગનેંસી હેલ્ધી છે તો  BETA HCG ની વેલ્યુ દર 48 કલાક માં ડબલ હોવી જોઈએ જો તમારી BETA HCG ટેસ્ટ જો Lower Side છે, તો એવું પણ બની શકે છે કે ડોક્ટર તમને 48 કલાકમાં બીજી વખત કરવાની સલાહ આપે છે, ત્યરે ઘણા લોકો એવો સવાલ કરે છે કે શું અમે સોનોગ્રાફી કરાવી શકીએ? તો ડોક્ટર તમને જોવાની સલાહ આપવામાં આવે છે તે દિવસે એટલે કે પ્રેગનેંસીની શરીરૂઆતમાં જે જાળી બને છે તેને સોનોગ્રાફી વડે જોવામાંઆવે છે પરંતુ વધુ પડતા કેસોમાં અમે આ સોનોગ્રાફી   Beta HCG Test ના બે અઠવાડિયા પછી કરવામાં આવે છે.Transvaginal સોનોગ્રાફી કરવામાં આવે છે એટલે કે સૌથી પહેલા અંદરની આવે છે અને તેમાં નક્કી કરવામાં આવે છે કે પ્રેગનેંસી યુટ્રેસની અંદર જ છે કે, યુટ્રેસની બહાર ની અહીં Ectopic Pregnancy છે? કે ટ્વિન્સ બાળકો છે? અમે જાણીયે છીએ કે અમે લોકો ક્યારેક ક્યારેક બે કે ત્રણ એમ્બરોયસ દાખલ કરીએ છીએ, અમે જોઈએ છીએ કે દાખલ કરેલા એમ્બ્રોયસ માંથી બંધ જ જીવંત છે કે કેટલા જીવંત છે એમાંથી કેટલાની ધડકન ચાલુ છે? આ  Viable Pregnancy છે કે નહિ, આ 6 અઠવાડિયાની પ્રેગનજેનસીમાસ નક્કી કરવામાં આવે છે.જ્યાં સિઉધઇ દવાઓની વાત છે એમ્બ્રોય ટ્રાન્સફર બાદ Progesterone Injection(એટલે કે જે હોર્મોન્સ ને સહાયક બને છે) અથવા તો જેલ આપવામાં આવે છે, તો જયારે તમારું Beta HCG Test પણ પોઝિટિવ છે આ ઉપરાંત સમયસર દવાઓ પણ લેવી જરૂરી છે અને જે સમયે સોનોગ્રાફી કરવાનું કહેવામા આવ્યું છે તે સમયે નિયમિત સોનોગ્રાફી કરાવી કળીએ લેવી જોઈએ. સોનોગ્રાફીમાં ભ્રુણ હેલ્ધી છે કે નહિ તેની ધડકન બરાબર છે તો ડોક્ટર દવા ઓછી કરી દે છે અને તે ઓછો દવાઓ ચાલુ રાખવાનું કહેવામાં આવે છે એ પછી સોનોગ્રાફય આઠ આઠ અઠવાડિયા બાદ કરવાની કહેવામાં આવે છે અને ત્યાર બાદ બાર અઠવાડિયા પછી કરવાનું કહેવામાં આવે છે ત્યારે  NT Scan સોનોગ્રાફી કરવામાં આવે છે 

IVF ની જે સપોર્ટિવ દવાઓ છે તે ત્રણ થી ચાર મહિના સુધી ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. 4 મહિના બાદ આ બધી દવાઓ બન્ધ કરી દેવામાં આવે છે, અને સાધારણ પ્રેગનેંસી માં જેમ આર્યન અને કેલ્શિયમ ની સપ્લીમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી વિશેષ સાવધાની રાખવાનું કહેવામાં આવે છે, આ ઉપરાંત IVF માં બે વાતો નું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે કે તમે જેમની પાસે સોનોગ્રાફી કરવો છો તેમને તમારી IVF ની સંપૂર્ણ માહિતી હોય અને તેની પાસે Trance Virginal સોનોગ્રાફી કરવાની સગવડ હોવી જોઈએ કારણકે અંદરની સોનોગ્રાફટયહી જ અમે ભ્રુણ બરાબર વિકાસ પામે છે કે નહિ ખાતરી કરી શકીયે છીએ, જો પ્રેગનેંસી માં બ્લીડીંગ ની સમસ્યા થઇ તો તે જાણીને તેને દૂર કરી શકાય છે જેને Threatened Miscarriage કહેવામાં આવે છે , જો એવું થાય તો ડરવાની જરૂર નથી ડોક્ટર તમને મેડિકેશન લેવાનું કહે છે અને ડોક્ટરના કહેવા અનુસાર જો બ્લીડીંગ થાય તો જરા પણ ડર્યા વિના મેડિકેશન લેવી જોઈએ આવી કી તકલીફ થાય તો ડોક્ટર ની સલાહ લેવી જોઈએ અથવા ટોપ હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવવું જોઈએ, મહત્તમ કેસો માં બ્લીડીંગ સમયસર રોકાય જાય છે  અને આગળ આ પ્રકારની કોઈ તકલીફ આગળ થતી નથી પ્રેગનેંસી માં અમુક લક્ષણો સરખા જોવા મળે છે, જેમ કે ઊંઘ આવવી, થાકી જવું, ઉલ્ટી થવી, કબજિયાત થવો આવા નાના નાના લક્ષણો જોવા મળે છે જેના માટે ડોક્ટર દ્વારા અપાયેલી દવાઓ રેગ્યુલરલી લેવી જોઈએ ડોક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારની દવા લેવી જોઈએ નહિ, કારણ કે એ દવાઓ ઘણી વખત ભ્રુણ પર ખરાબ અસર કરી શકે છે આ સમય દરમિયાન ઘરમાં કોઈ ને વાયરલ ઇન્ફેક્શન હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ થોડા મહીંના ધ્યાન રાખ્યા બાદ આ પ્રેગનેંસીટ નોર્મલ પ્રેગનેંસી જેવી જ હોય છે

Need Help?

Call Us

Blogs