Candor IVF તરફથી આ દિવાળી પર માતૃત્વ રુપી ખાસ ભેટ!

Candor IVF તરફથી આ દિવાળી પર માતૃત્વ રુપી ખાસ ભેટ!

“અમે દૃઢપણે માનીએ છીએ કે જીવન ની સૌથી મોટી ભેટ પૈસા કે ઘરેણાં નથી, પરંતુ માતૃત્વ અને પિતૃત્વ નો અણમોલ આનંદ છે.”


તમારા જીવન માં ખુશીઓ રુપી દીવો પ્રગટાવાનો આ પરફેક્ટ મોકો છે. કેમ કે Candor IVF સાથે આ દિવાળી માત્ર તેહવાર નહીં, જીવન ની અવિસ્મરણીય પળ બની શકે છે.


દિવાળી! આ એક એવો તેહવાર છે કે દર વર્ષે કંઈક ને કંઈક નવું વિચારતા હોઈએ છીએ, એક બીજા ને શુભકામનાઓ પાઠવીએ છીએ, લક્ષ્મી પૂજન અને સંપૂર્ણ ઘર ને દીવાથી પ્રગટાવીએ છીએ. ઘર માં આટલી બધી ખુશીઓ હોવા છતાં પણ અમુક બાબતો આપણ ને સતાવતી હોય છે. એમાનું મુખ્ય છે સંતાનસુખ થી વંચિત રહી જવું.


આ દિવાળી પર તમારું સપનું પૂરું કરવા માટે. ખાસ Candor IVF તૈયાર છે.

દિવાળી અને ઉપર થી ફર્ટિલિટી ની યાત્રા: ખુશીઓ અપકમિંગ

જેટલા પણ યુગલો આ સમયની રાહ જોઈ રહ્યા છે તેઓ એ હવે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, દિવાળી એ સાથે મળી ને પોઝિટિવિટી સાથે પ્રકાશ ફેલાવીએ, ફર્ટિલિટી ની યાત્રા માં આવતી રુકાવટ ને દૂર કરીએ.

સકારાત્મક સંકલ્પો

મન થી હારશો નહી, આ દિવાળી પર સંકલ્પ લો કે તમે નિરાશા છોડીને માતૃત્વ તરફ પગલું ભરશો.

સંપૂર્ણતા નો ભાવ

દિવાળી ઘર ની પૂર્ણ કરે જ તેમ અમે પણ તમારા માતૃત્વ ના સપના ને પૂર્ણ કરવા મદદ કરીએ.

શા માટે આ દિવાળી પર Candor IVF ને જ પસંદ કરવું?

માત્ર સુરત માં જ નહીં, સમગ્ર ગુજરાતમાં Candor IVF એ બેસ્ટ IVF સેન્ટર તરીકે ઓળખાય છે.

સફળતા નો ઊંચો દર

એમ કહીએ તો પણ ચાલે કે જો તમે માતા કે પિતા બનવાનું સપનું જોઈ રહ્યા છો અને Candor IVF માં એપાઈન્ટમેન્ટ લેશો તો સફળ જ છો. કારણ કે અમારા નિષ્ણાંત તો એ હજારો યુગલોના જીવનમાં ખુશીઓના બીજ વાવ્યા છે.

અમે ઉંમર ને નજરઅંદાજ કરીએ છીએ

Candor IVF પાસે એવા ઘણા બધા પેશન્ટ છે જેને 40 વર્ષ કરતા વધુ ઉંમરમાં પણ સફળતાપૂર્વક માતૃત્વ ધારણ કર્યું છે.

અનુભવી ડૉક્ટરો ની ટીમ

અમારી પાસે અઢળક નિષ્ણાંત ડોક્ટરોની ટીમ છે જે તમને તમારી IVF ટ્રીટમેન્ટ માં એક ડૉક્ટર તરીકે નહી પણ સંબધી ની જેમ તમારી સાથે છે. જેનાથી તમારી ટ્રીટમેન્ટની સફળતાના ચાન્સ વધી જાય છે.

પારિવારિક સંભાળ

અમે જાણીએ છીએ કે ફર્ટિલિટીની યાત્રા ભાવનાત્મક રીતે પડકારજનક હોય છે. તેથી, અમારી ટીમ માત્ર ડૉક્ટર તરીકે નહીં, પણ તમારા સહાયક તરીકે તમારી સાથે ઊભી રહે છે.

દિવાળી એ રાહ જોવાનો નહીં, પણ નિર્ણય લેવાનો તહેવાર છે. આ વર્ષે, પરંપરાગત મીઠાઈઓ ની સાથે-સાથે, તમારા પરિવાર માટે સૌથી મોટી ભેટ લાવવાનો સંકલ્પ કરો.

તમારા જીવનમાં માતૃત્વનો પ્રકાશ ફેલાવવા માટે કેન્ડોર IVFની ટીમ ઉત્સાહિત છે.



આજે જ અમારો સંપર્ક કરો અને તમારા પિતૃત્વના સ્વપ્નને સાકાર કરો.



Candor IVF તરફથી આપ સૌને સુખ, સમૃદ્ધિ અને સંતાનસુખની શુભકામનાઓ સાથે… હેપ્પી દિવાળી!

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »