Author: Dr. Jaydev Dhameliya

તમારા ઘરે પારણું બંધાશે! નવા વર્ષ 2026 ને પરિવાર માટે સૌથી યાદગાર વર્ષ બનાવવા માટે Candor IVF નો સાથ
IVF Treatment

તમારા ઘરે પારણું બંધાશે! નવા વર્ષ 2026 ને પરિવાર માટે સૌથી યાદગાર વર્ષ બનાવવા માટે Candor IVF નો સાથ.

સૌ પ્રથમ Candor IVF તરફ થી આવનારા નવા વર્ષ 2026 ની શુભકામનાઓ. દરેક લોકો ઇચ્છે છે કે નવું વર્ષ તેમના માટે ખુશીઓ લઈ ને આવે. જો તમે અગાઉ વારંવાર સંતાનપ્રાપ્તિ માં નિષ્ફળ ગયા હોવ તો હવે નિરાશ થવાની જરૂર નથી. અમે દૃઢપણે તમને ખાતરી આપીએ છીએ કે, 2026 નું વર્ષ અવશ્ય તમારા ઘર માં ખુશીઓ ની કિકિયારીઓ લઈ ને આવશે. અહીં આપણે એ જાણવું છે કે, નવું વર્ષ કેવી રીતે  તમારા પિતૃત્વ ના સપનાને સાકાર કરી શકે છે.

શું તમારા આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પ્રત્યારોપણ નિષ્ફળતા માટે જવાબદાર છે
IVF સારવાર

શું તમારા આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પ્રત્યારોપણ નિષ્ફળતા માટે જવાબદાર છે?

આપણે જાણીએ જ છીએ કે આપણા શરીર ના એકેએક અંગ સમગ્ર સ્વાસ્થ્ય માં સંતુલન જાળવી રાખે છે. ખાસ કરીને IVF ની વાત કરીએ તો, પેટ નો ભાગ અને આંતરડા એ મહત્વના બની રહે છે. ઘણા પેશન્ટ એવા છે કે જેઓ વારંવાર IVF ની નિષ્ફળતા થી પરેશાન છે. જેના માટે આંતરડા માં રહેલા હાનિકારક બેક્ટેરિયા જવાબદાર હોઈ શકે છે. ચાલો વધુ જાણીએ:

વ્યસન અને IVF જો પુરુષો આ 2 ખરાબ આદતો નહીં છોડે તો તમારા IVF સફળતાના દરમાં મોટો ફટકો પડશે.
IVF સારવાર

વ્યસન અને IVF: જો પુરુષો આ 2 ખરાબ આદતો નહીં છોડે, તો તમારા IVF સફળતાના દરમાં મોટો ફટકો પડશે.

સફળ ગર્ભસ્થાપન માટે પુરુષ અને સ્ત્રી બંનેની ભાગીદારી જવાબદાર છે. સમસ્યા એ છે કે, આજના પુરુષોમાં વ્યસન નું પ્રમાણ વધારે જોવા મળે છે. વધુ પડતા બેસનના કારણે સ્પર્મ (શુક્રાણુ) ઉપર પણ ગંભીર અસર થવાની શક્યતા છે જેથી પિતૃત્વ નું સપનું પૂરું થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આવા કિસ્સાઓમાં પુરુષોએ તમાકુ નું વ્યસન વહેલી તકે છોડવું જરૂરી બની રહે છે.

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે
IVF સારવાર

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે
IVF Treatment

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે
Health

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

પેટમાં દુખાવો કે સફળતા ગર્ભ ટ્રાન્સફર પછીના કયા 4 લક્ષણોને લઈને શાંત રહેવું જરૂરી છે
IVF સારવાર

ગર્ભ ટ્રાન્સફર પછીના 4 સામાન્ય લક્ષણો જે દરેક IVF દર્દીએ જાણવા જ જોઈએ

IVF ની સારવાર તમે જેટલી સરળ માનો છો એટલી સરળ નથી. Candor IVF ના ડૉક્ટરો આ યાત્રા ને સરળ અને સુરક્ષિત બનાવવાની ખાતરી આપે છે. આમ જોવા જઈએ તો ગર્ભ ટ્રાન્સફર એ IVF નો મુખ્ય તબ્બકો છે.

શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ IVF યાત્રામાં આસ્થા અને સારવારને કેવી રીતે સંતુલિત કરવા-1
IVF Treatment

શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ: IVF યાત્રામાં આસ્થા અને સારવારને કેવી રીતે સંતુલિત કરવા?

નમસ્કાર મિત્રો! આજે આપણે સૌ જાણીએ જ છીએ કે જમાનો ભલે વિજ્ઞાન નો હોય પણ શ્રદ્ધા માં માનનારા લોકો પણ ઘણા છે. ભલે પછી ગમે તે વિષય હોય. આમાંનો જ એક વિષય છે સંતાનપ્રાપ્તિ.

IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું
IVF Story

IVF અને તમારી ઓફિસ: ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું?

જો તમે IVF ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો અથવા ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમારે નોકરી, ધંધો અથવા ઓફિસનું કામ છોડવાની જરૂર નથી.